આ પુસ્તક કોઈ ફિલોસોફીના ભાષણો નથી આપતું. એ જીવનની અસલ પરિસ્થિતિઓ, અનુભવો અને સરળ પગલાંઓ દ્વારા કહે છે “દરેક તકલીફ તમને તોડવા માટે નહીં, પણ તમને ઘડવા માટે આવે છે.” જો તમે જીવનમાં ક્યાંક અટવાઈ ગયા છો, મનમાં ગૂંચવણ અનુભવો છો અથવા મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી રહ્યા છો. તો આ પુસ્તક તમારા માટે જ છે.
Samasyama J Ukel Che
SKU: RM000152
₹229.00Price

